જૂનાગઢ તા.૩૧ આગામી લોકસભા ચૂંટણી અન્વયે જૂનાગઢ જિલ્લામાં તા. ૭ મે ના રોજ મતદાન યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને ખાસ કરીને મહિલા મતદાર પણ મતદાન માટે જાગૃત બને એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
૮૫-માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ મેંદરડા તાલુકાના મેંદરડા ગામે આંગણવાડી વર્કર, મહિલા બીએલઓ તથા આશાવર્કર બહેનોએ ગત ચૂંટણીમા ઓછુ મતદાન થયેલ ભાગોમા મહિલા મતદારોને જાગૃત કરાયા હતા. આ સાથે બહોનોએ અચૂક મતદાન કરવા માટે શપથ પણ લીધા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.