JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી અન્વયે જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક મોકુફ રહેશે

જૂનાગઢ,તા. ૬ જૂનાગઢ જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. હાલ લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪  તથા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ૨૦૨૪  અન્વયે આદર્શ આચાર સંહિતાના અમલ અંગેની જોગવાઈ શરૂ છે. જે મુજબ હાલ આદર્શ આચાર સહિત અમલમાં હોય જૂનાગઢ જિલ્લાની એપ્રિલ  તથા મે માસ ૨૦૨૪ માં યોજાનાર જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક મોકુફ રાખવામાં આવેલ છે. જેની સંબંધિત તમામે નોંધ લેવા જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!