GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠામાં આરોગ્ય વિભાગના CHC ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠામાં આરોગ્ય વિભાગના CHC ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતી અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે .જેમાં લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં લોકો સહભાગી બને તે માટે આરોગ્ય વિભાગના CHC ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તલોદ,મૂડેટી, ધારાપુર,અહમદપુરા,રાજપુર,પાનોલ સહિત વિવિધ CHC ખાતે રંગોળી દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!