DASADAGUJARATSURENDRANAGAR

પાટડીના સડલા ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં 30 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા.

તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું સડલા ગામ રોગચાળાના અજગરી ભરડામાં સપડાયું છે હાલમાં ગામમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 30થી વધુ કેસો નોંધાયા છે જેમાં કેટલાંક દર્દીઓને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે જેમાં ગામમાં પારાવાર ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા પાટડી તાલુકાને તાવ અને ઝાડા ઉલ્ટી સહિતના રોગચાળા માટે હાઈ રિસ્ક ઝોનમાં સમાવેશ કરવામાં આવેલો છે ત્યારે હાલમાં પાટડી તાલુકાના સડલા ગામે ગામમાં પારાવાર ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળ્યા છે એકમાત્ર સડલા ગામમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 30થી વધુ કેસો નોંધાયા છે જ્યારે સડલા ગામે ઘેર ઘેર તાવના દર્દીઓ જોવા મળી રહ્યાં છે હાલમાં પાટડી તાલુકાનું સડલા ગામ રોગચાળાના અજગરી ભરડામાં સપડાયું છે હાલમાં ગામમાં શંકાસ્પદ ડેન્ગ્યુના જ 30થી વધુ કેસો નોંધાયા છે જેમાં કેટલાંક દર્દીઓને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વે અને ગામમાં દવા છંટકાવની કામગીરી તાકીદે હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ સડલા ગ્રામજનોએ ઉઠાવી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!