વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ઓમ સાંઇ ભજન મંડળ ટ્રસ્ટ ગણદેવી આયોજીત રામાપીર બાપાની બીજ નિમિત્તે નવસારી તાલુકાના ટોળી ગામે તા.૨૬/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રે ૮-૩૦ કલાકે ભવ્ય લોકડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને માણવા માટે લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.