GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: તા.૨૬ મીએ નવસારીના ટોળી ગામે લોકડાયરાનું આયોજન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી,  ગાંધીનગરના આર્થિક સહયોગથી અને ઓમ સાંઇ ભજન મંડળ ટ્રસ્ટ ગણદેવી આયોજીત રામાપીર બાપાની બીજ નિમિત્તે નવસારી તાલુકાના ટોળી ગામે તા.૨૬/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રે ૮-૩૦ કલાકે ભવ્ય લોકડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને માણવા માટે લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!