GUJARAT
શીનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે રેલી યોજી મેલેરિયા અંગે લોકોને જાગૃત કરાયાં
આજરોજ ભારત ભરમાં આરોગ્ય વિભાગ દ્વારા 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવાય છે.ત્યારે વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ ની સૂચના મુજબ શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર જીગ્નેશ વસાવા ની ઉપસ્થિતિમાં મેલેરિયા જનજાગૃતિ માટે એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ તેમજ આશા વર્કર બહેનો.ગ્રામજનો જોડાયા હતા. ફૈઝ ખત્રી..શિનોર
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.