GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખાંડા હડમતીયા ગામે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી

તા.૨૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ પાર્ટીસિપેશન એન્ડ ઇલેક્ટોરાલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત અવનવી રીતે મતદાતા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુસંધાને ૭૨ – જસદણ વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીનાં માર્ગદર્શન અનુસાર ખાંડા હડમતીયા ગામે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં મતદાનની આવશ્યકતા સમજાવીને તમામને તા.૭ મે ના રોજ પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાન કરી પોતાની ફરજ અદા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. સૌ યુવા ખેલાડીઓ અને પ્રેક્ષકોને મતદાનના સમય, માન્ય ઓળખપત્રો વગેરે જાણકારી આપવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!