GIR SOMNATHKODINAR
કોડીનારના પેઢાવાડા માઘ્યમિક શાળામાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ.
કોડીનારના પેઢાવાડા માઘ્યમિક શાળામાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ
તાલુકા કાનુની સેવા સમિતિ ,નોબલ હેન્ડ ફાઉન્ડેશન, ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે પેઢા વાડા માઘ્યમિક શાળા નાના ભૂલકાઓ ને કાનૂની પ્રક્રિયા ની રૂપરેખા અને તેની રચના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી.તેમજ મઘ્યાંતર અને તેની પ્રક્રિયા વિશે સમજાવાયું. અભ્યાસને અનુલક્ષીને લોક અદાલત વિશે સમજવામાં આવ્યું..lતેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા ,મોહિત આર દેશાઈ, કુંજલ સોલંકી,ત્રિનેત્ર ફાઉન્ડેશન ના સભ્ય સેજલ ચુડાસમા તેમજ રામસિંગભાઈ બારડ શ્રી કુ. એસ.ડી વાઢેર,એસ પી.ડોડીયા, આર યુ મોરી,વાળા ભાઈ,વીરાભાઇ,સ્ટાફ હાજર રહ્યા હતા.





