GUJARATSABARKANTHA
સરકારી માધ્યમિક શાળા કાનડા NCC JD/ JW ના CADETS વિશ્વ યોગ દિન ની જિલ્લા કક્ષાની ઉજવણી

સરકારી માધ્યમિક શાળા કાનડા
NCC JD/ JW ના CADETS
વિશ્વ યોગ દિન ની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ હિંમતનગર સાબરકાંઠા ખાતે કરવામાં આવેલ જેમાં 34 બટાલિયન એનસીસી ની સૂચનાથી સીટીઓ મનુભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ ખુબ સુંદર પ્રદર્શન જિલ્લા કક્ષાએ કર્યું


