GUJARATSABARKANTHA
ખેડબ્રહ્માથી લક્ષ્મીપુરા દામાવાસ મેઘ વડાલી હિંમતનગર થી પીરાણા બસ સિવિલ થઈ જતી હતી જે

ખેડબ્રહ્માથી લક્ષ્મીપુરા દામાવાસ મેઘ વડાલી હિંમતનગર થી પીરાણા બસ સિવિલ થઈ જતી હતી જે ડાયરેક્ટ નરોડા થી બસ સ્ટેન્ડ થઈ પ્રેરણાપીઠ જવા માટે સિવિલ રૂટ કેન્સલ કરવા કરેલ ચાર તાલુકા સમાજ વતી રજૂઆતને માન્ય રાખી ડેપો મેનેજર શ્રી ખરાડી સાહેબ અને ગોપાલસિંહને આભાર વ્યક્ત કરી પ્રસાદ અર્પણ કરી રહેલ મંત્રી શ્રી દિનેશ પી પટેલ


