GUJARATSABARKANTHA
ઈસરવાડા મુકામે સામાજિક કાર્યકર ધીરજભાઈ લેઉઆ નું શિક્ષણ અને સામાજિક જાગૃતિ ના સેવા કાર્યો બદલ સન્માન સમારોહ
ઈસરવાડા મુકામે સામાજિક કાર્યકર ધીરજભાઈ લેઉઆ નું શિક્ષણ અને સામાજિક જાગૃતિ ના સેવા કાર્યો બદલ સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું,જેમાં સામાજિક જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે તજજ્ઞો દ્વારા સુંદર ચર્ચા કરવામાં આવી , બાળાઓએ સુંદર ગીત અને વિચારો રજૂ કર્યા, દિનેશભાઈ દ્વારા સંવિધાનની ભેટ આપી ધીરજ ભાઈ નું સ્વાગત કર્યું ઉપસ્થિતિ મહેમાનો એ પ્રેરણાત્મક પ્રવચન કર્યું
અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ એ કર્યું ..