
વાત્સલ્યમ સમાચાર
નવસારી 
આ વાંચનાલય વિદ્યાર્થીઓ વિનામૂલ્યે શરૂ કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આ લાયબ્રેરીમાં વાંચવા માટે લાભ લેવા આજુબાજુના ગામોના વિધાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. આ લાયબ્રેરીમાં વિધાર્થીઓ શાંતિથી અભ્યાસ કરી શકે તેવા આશયથી શ્રી ચિરાગભાઇના અનુભવો સાથે પોતે પણ લાયબ્રેરીમા અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી પોતે નોકરી મેળવેલ. વિધાર્થીઓના હિતમા ખુબ સરસ આદિવાસી વિધાર્થીઓને પ્રેરણારૂપ કાર્યની જ્ઞાનની જયોત પ્રજવલિત કરનાર ચિરાગના દાદાના નામે આ કાર્યને બિરદાવામા આવેલ જે આગામી દિવસોમા એક લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે.




