SABARKANTHA
હિંમતનગર મધ્યમાં આવેલ જૂની સિવિલ હોસ્પિટલ ની જગ્યા પ્રોપર પોલિટિશિયન અને બિલ્ડર લોબી ના ટાર્ગેટ માં

હિંમતનગર મધ્યમાં આવેલ જૂની સિવિલ હોસ્પિટલ ની જગ્યા પ્રોપર પોલિટિશિયન અને બિલ્ડર લોબી ના ટાર્ગેટ માં માં શ્રી સરપ્રતાપ રાજા ના વંશજોએ સાબરકાંઠા જિલ્લાની પ્રજા ના આરોગ્યહિત માટે અને શૈક્ષણિક હિત માટે પ્રજાના સુખાકારી માટે દાનમાં આપેલ જગ્યા ને રાજકીય નેતાગીરી તેમજ બિલ્ડરલોબી સરકારના બાબુઓ મિલી ભગત કરી હડપ્પી લેવા ના મૂળ માં સાબરકાંઠા જિલ્લાની જનતામાં મોટો ચર્ચાનો વિષય બની છે અને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભવિષ્યમાં કેવા કેવા દિવસો દેખવાના છે ? તે વિચારવું રહ્યું



