GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા મી તાલુકાના બગસરા પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ યોજાયો.

MALIYA (Miyana):માળીયા મી તાલુકાના બગસરા પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ યોજાયો.

 

 

માળીયા મી તાલુકાના બગસરા પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાલવાટિકા માં 13 અને ધો 1 માં 3 કુલ 16 બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યું હતો અને સાથે શાળા માં વુક્ષારોપણ પણ કરવામાં આવ્યો હતો અને આ તકે હાજર રહેલ ડો. કૂણાલ ભાઈ મેડિકલ ઓફિસર તથા જાડેજા ભગીરથ સિંહ એન BRC ભવન માળીયા ના મકવાણા જુલી બેન PHC સરવડ અને બગસરા ગામ ના સરપંચ ગોરીબેન નાગજીભાઈ પીપળીયા તથા ઉપસરપંચ જલ્પા બેન જયેશભાઈ વાધેલા તથા ગામ જનો ઉપસ્થિત રહ્યા હતા અને શાળા ના આચાર્ય દીપકભાઈ તથા સ્ટાફ દ્વારા બાળકોને પુસ્તકો નોટબુક કમ્પાસ તેમજ કીટ આપી અને પ્રવેશ પામેલ બાળકો ને દેવ સોલ્ટ પ્રા.લી તરફથી બેગ આપવામાં આવી હતો

Back to top button
error: Content is protected !!