GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ગાંધીચોક પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના ગાંધીચોક પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર મોરબીના ગાંધીચોક નજીક આવેલ રાજસ્થાની પાઉંભાજી પાછળથી પેન્ટના નેફામા વિદેશી દારૂની એક બોટલ લઈ નીકળેલ આરોપી કિશોરભાઇ મુળજીભાઇ સારેસા ઉવ.૫૪ રહે.વીસીપરા રોહીદાસ પરા મેઇન રોડ મોરબીવાળાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે. પોલીસે પકડાયેલ આરોપી વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






