GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI :ચકમપર પ્રાથમિક શાળામાં ધોરણ ૩ થી ૮ નાં બાળકોને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા!
MORBI :ચકમપર પ્રાથમિક શાળામાં ધોરણ ૩ થી ૮ નાં બાળકોને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં આવેલા શ્રી ચકમપર પ્રાથમિક શાળામાં ધોરણ ૩ થી ૮ નાં બાળકોને શિલ્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં શાળામાં સારો દેખાવ કર્યો તેને પ્રોત્સાહિત કરવા માટે બાળકોને પ્રથમ, દ્વિતીય, તૃતીય બાળકોને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતાં શિલ્ડ નાં દાતા કાલરીયા ધનજીભાઈ અમરશીભાઈ તરફથી દરેક બાળકોને ઈનામ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવતા શાળા પરિવારે દાતાઓનો આભાર માન્યો હતો.






