જે.વી.નારીયા ટ્ર્રસ્ટ+સુઝલોન દ્વારા વિદ્યાર્થી અને વિદ્યાલયને પ્રોત્સાહન

કાલાવડ તાલુકાની બે શાળાઓમાં પ્રવેશ ઉત્સવ દરમ્યાન સુઝલોન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ તથા શાળાઓમાં એલજી કંપનીનું સાઉન્ડ સિસ્ટમ ભેટ કરાઈ
જામનગર (ભરત ભોગાયતા)
ગત તારીખ 27/6/2024 ના રોજ કાલાવડ તાલુકાના નાની ભલસાણ અને બેરાજા ગામની પ્રાથમિક શાળાઓના શાળા પ્રવેશ ઉત્સવમાં સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરને સાથે રાખી સુઝલોન ફાઉન્ડેશનની CSR એક્ટિવિટી અંતર્ગત લેન્ડમેનેજર યુવરાજસિંહ જાડેજા, સિક્યુરિટી ઓફિસર સુરેશભાઈ રોલા, ઓમ દેવસિંહ સરવૈયા તથા અજય ભાઈ ડાંગર હસ્તે વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ તથા શાળાઓમાં એલજી કંપનીનું સાઉન્ડ સિસ્ટમ અને માઈક અર્પણ કરવામાં આવેલ. શાળામાં જુદી જુદી સ્પર્ધામાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ એને શાળામાં વૃક્ષા રોપણ પણ કરવામાં. સુઝલોન ફાઉન્ડેશન તરફથી મળેલ ભેટ બદલ શાળા આચાર્ય તેમ વિધાર્થીઓ દ્વારા સુઝલોન ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ
@______________
b.g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jmr
8758659878
bhogayatabharat@gmail.com



