GUJARATSAYLA

સાયલા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

(ધાંધલપુર ગામે ભાજપના કાર્યકર્તા બ્લડ ડોનેશનમાં બન્યા દાતાર)

સાયલા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાંધલપુર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભાવેશભાઇ મકવાણા ,જિલ્લા યુવા ભાજપ મહામંત્રી વિજયભાઈ શેખ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ખીમાભાઇ બાવળીયા, તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ગણેશભાઈ કોશીયાણીયા,સાયલા યુવા મોરચા પ્રભારી રવિરાજભાઈ ખાચર તેમજ ચૂંટાયેલ સભ્યો અને કાર્યકર્તા ઊપસ્થિત રહ્યા હતા…

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા

Back to top button
error: Content is protected !!