GUJARAT

જામ્યુકો ફુડ વિભાગ દ્વારા જન આરોગ્ય માટે કાર્યવાહી

જામનગર મહાનગર પાલિકા
ફૂડ વિભાગ દ્વારા કમીશનર શ્રી મોદીની સુચનાથી અને ડી.એમ.સી.શ્રી ઝાલાના માર્ગદર્શન હેઠળ એફ.એસ.ઓ.  શ્રી પરમાર શ્રી જાસોલીયા તેમજ સ્ટાફ  દ્વારા પ્રદશૅન ગ્રાઉન્ડ મા ભરાયેલી શુક્રવારી બજાર મા તથા અલગ અલગ વિસ્તાર મા એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા અલગ અલગ ખાણીપીણી જેવી કે ગોલા-ગુલ્ફી ,સરબત ,ઘૂઘરા ,ઘૂઘરા ની ચટણી ,શેરડી નો રસ , સોડા બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,ફરજીયાત નિયમિત પાણી મા કલોરીનેશન કરવા, અંગે સુચના આપવામાં આવેલ જેમાં નીચે મુજબ ની પેઢી ની મુલાકાત લિધેલ.

ક્રમ પેઢી નામ:- વિસ્તાર રીમાર્કસ
૧ રાજુ ડીસ ગોલા પ્રદશૅન ગ્રાઉન્ડ પાણી મા કલોરીનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા
૨ આશપુરા ડીસ ગોલા ” ”
૩ કાદર સોડાવારા ” ”
૪ આશાપુરા ગોલા ” ”
૫ ગફાર સોંડાવારા ” ”
૬ સંજય લચ્છીવારા ” ”
૭ મિલનભાઈ સોડાવારા ” ”
૮ પ્રદીપકુમાર લીંબુસોડાવારા ” ”
૯ હિતેષ લીંબુસોડા ” ”
૧૦ મહાદેવ ફાસ્ટફૂડ ” ”
૧૧ બટુક રસ ડીપો ” ”
૧૨ મનોજ ઘૂઘરા ” ”
૧૩ જયવીર દાલવાડી ” ”
૧૪ ચામુંડા ઘૂઘરાવારા ” ”
૧૫ રામજીભાઈ ગોલાવારા ” ”
૧૬ મહેશ ડીશ ગોલા ” ”
૧૭ જય ગુરુદેવ શિવમ પેટ્રોલપંપ બાજુમાં ”
૧૮ શિવમ પરોઠા ” ”
૧૯ મહાદેવ સાઉથ ઈન્ડીયન ” ”
૨૦ ઓમ ફરસાણ એમ.પી.શાહ ઉધોગનગર ,ધરાર નગર ”
૨૧ કામતા ફાસ્ટફૂડ ” ૫ કિલો જલેબી નાશ કરાવેલ
૨૨ અશોક આઈસ ફેક્ટરી ” કોરોઝન યુક્ત આઈસ કન્ટેનર બદલવા,પાણી મા સુપર ક્લોરીનેશન જાળવવા
૨૩ ભુલચંદ & કં આઈસ ફેકટરી ” ”
૨૪ વિલિયમ્સ ઝોન પીઝા ગ્રીન સીટી ફરીયાદી તરફ થી મળેલ ફરીયાદ મા વંદો નીકળ્યા અંગે ની હકીકત ધ્યાને લઇ FSO દ્વારા રૂબરૂ ઈન્સ્પેક્શન કરતાં આવો કોઈ વંદો કે અન્ય જીવાત ઈન્સ્પેક્શન દરમ્યાન મળી આવેલ નથી છતાં FBO ને વેચાણ બંધ રાખી અને સીટિંગ તેમજ રસોડા મા તથા તમામ ઈન્ટીરીયર મા પેસ્ટ કંટ્રોલ કરાવવા તાકીદ કરવામાં આવે છે.

 તદુપરાંત શહેર મા આવેલ આઈસ ફેક્ટરી જેવી કે બેડેશ્વર મા આવેલ આઝાદ આઈસ ફેક્ટરી , હાપા મા આવેલ શિતલ તેમજ અમી આઈસ ફેક્ટરી અને જેઠવા આઈસ ફેક્ટરી મા ઈન્સ્પેક્શન કરી , કોરોઝન યુક્ત આઈસ કન્ટેનર બદલવા,પાણી મા સુપર ક્લોરીનેશન જાળવવા , ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકા ની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવેલ તેમજ દરેક ને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવેલ.
 અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદ નો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

__________________________

published by

bgbhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi)

gov.accre.Journalist

jmr

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!