PATANSIDHPUR
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સિધ્ધપુર પ્રાંત ઓફીસ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં સિધ્ધપુર તાલુકા વિસ્તારના અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સવિસ્તાર બેઠકમાં ચર્ચા કરવામાં આવી
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સિધ્ધપુર પ્રાંત ઓફીસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સિધ્ધપુર પ્રાંત ઓફીસ ખાતે સમીક્ષા બેઠક યોજા
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં સિધ્ધપુર પ્રાંત ઓફીસ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં સિધ્ધપુર તાલુકા વિસ્તારના અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સવિસ્તાર બેઠકમાં ચર્ચા કરવામાં આવી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે બેઠકમાં રોડ અને રસ્તાઓ, રાહત દરના પ્લોટ, રમતગમતનું મેદાન, ગ્રામહાટ અને નગરપાલિકાના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સંબધિત અધિકારીઓને સૂચવ્યું હતું. આ અંગે ચોક્કસ રોડ મેપ બનાવી કાર્ય કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સમીક્ષા બેઠકમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન, અંગત સચિવશ્રી પ્રદિપસિંહ રાઠોડ, ઉપરાંત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા