
તા. ૧૬. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના મહામંડલેશ્વર જગદીશદાસ મહારાજ ના જન્મ દીવસ ની અનોખી રીતે થયેલ ઉજવણી
દાહોદ. રામજી મંદિર દાહોદ ,રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ દ્વારા વિવિધ પ્રકારના સેવાકાર્ય તથા સામાજિક અને ધાર્મિક કાયૅક્રમો અવારનવાર શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે રામાનંદ પાકૅ સેવા સમિતિ દાહોદ દ્વારા જગદીશદાસ મહારાજ ના જન્મ દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી
ધાર્મિક,સામાજિક અને સેવાકાર્ય મા અગ્રેસર



