GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મુસ્કાન વેલફેર સોસા. દ્વારા પાર્લરના કોર્ષ કરેલ દીકરીઓને કોર્ષના પ્રમાણપત્ર એનાયત કરાયા

MORBI:મુસ્કાન વેલફેર સોસા. દ્વારા પાર્લરના કોર્ષ કરેલ દીકરીઓને કોર્ષના પ્રમાણપત્ર એનાયત કરાયા
મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જે ૧૦ દીકરીઓને નિઃશુલ્ક મહેંદી અને બ્યૂટી પાર્લરનો કોર્સ કરાવવામાં આવ્યો હતો. તે ૧૦ દીકરીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કોર્સ જરૂરીયાતમંદ દીકરીઓને નિકટના ભવિષ્યમાં આજીવિકાને આગળ વધારવામાં અગત્યનું થશે.
આ કાર્યક્રમમાં, રાજકોટના નિષ્ણાત બ્યુટિશિયન અમિતાબેને આ અંતર્ગત વિવિધ પ્રકારના ઉત્પાદનોની માહિતી આપી અને એક દીકરીને તૈયાર કરીને તમામ વિદ્યાર્થીઓને ડેમો આપ્યો હતો.






