તા.૧૭. ૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં મોહરમ પર્વને લઈ રેલ્વે સ્ટેશન ખાતે BDDS રેલ્વે પોલિસ અને RPF દ્વારા ચેકીંગ હાથ ધરાઈ
આજરોજ તા. ૧૭. ૦૭. ૨૦૨૪ બુધવાર ૧૨ કલાક દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે શાંતિ પૂર્ણ માહોલમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે અને કોઈ અઘટીત ઘટના ન બને એવા ભાવ સાથે BDDS રાજકીય રેલ્વે પોલિસ અને RPF દ્વારા દાહોદ શહેરમાં મોહરમ પર્વને લઈ ચેકીગ હાથ ધરાઈ જેમાં દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવતા જતા મુસાફરનો માલ સામાન અને રેલ્વે સ્ટેશનની બહાર પાર્કિંગમાં ઉભેલા રહેલ કાર અને મોટરસાઇકલ વાહનોને BDDS રાજકીય રેલ્વે પોલીસ અને RPFદ્વારા ચેકીગની કામગીરી હાથ ધરાઈ હતી