GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની ઉતરેડિયા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા અને ગૌરીવ્રતની ભવ્ય ઉજવણી.
તારીખ ૨૦/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકાની ઉતરેડિયા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા અને ગૌરીવ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી .કાર્યક્રમની શરૂઆત ની દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી અને અશોકકુમાર ચૌહાણે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ નો મહિમા સમજાવ્યો ત્યારબાદ શાળા ના વિદ્યાર્થીઓ ધ્વરા ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં નીમેષભાઈ અને અમિતભાઈ દ્રારા ગૌરી પૂજન કરવામાં આવ્યું હતું જેમાં અવાબેન આચાર્ય ના માર્ગદર્શન હેઠળ મહેંદી હરીફાઈ યોજવામાં આવી.ત્યારબાદ ગૌરીવ્રત કરેલ તમામ દીકરીઓને ફળાહાર અને સૂકો મેવો આપવામાં આવ્યો હતો આમ અનેરા ઉત્સાહ સાથે ગુરૂ પૂનમ અને ગૌરી વ્રત ની અનેરી ઉજવણી કરવામાં આવી હતી.