SABARKANTHA

બેરણા ખાતે બેંક ઓફ બરોડાના ૧૧૭ મા સ્થાપના દિને પાંચ હજાર વૃક્ષો વાવી ઉજવણી કરાઇ

*એક પેડ માં કે નામ*
***

*બેરણા ખાતે બેંક ઓફ બરોડાના ૧૧૭ મા સ્થાપના દિને પાંચ હજાર વૃક્ષો વાવી ઉજવણી કરાઇ*
*****
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના બેરણા ખાતે બેન્ક ઓફ બરોડા, શ્રી ત્રિવેણી વિદ્યાલય તથા વન્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે બેંક ઓફ બરોડાના ૧૧૭ મા સ્થાપના દિને પાંચ હજાર વૃક્ષો વાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ૧૦૦ થી વધુ અલગ અલગ વેરાયટી પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.બેન્ક ઓફ બરોડાના ખેતરીય પ્રમુખશ્રી બી.ડી ગુપ્તા,ક્ષેત્રીય પ્રમુખશ્રી અમિત ટુકડીયા,શ્રી ત્રિવેણી વિદ્યાલયના આચાર્યશ્રી વિનયભાઈ ભટ્ટ, વન્ય વિભાગના અધિકારીશ્રી પ્રજ્ઞાબેન ગોસ્વામી,કર્મચારીશ્રીઓ તથા વિદ્યાર્થી હજાર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!