SABARKANTHA

રોટરી ક્લબ ઇડર નો પદગ્રહણ સમારોહ

રોટરી ક્લબ ઇડર નો પદગ્રહણ સમારોહ
નવનિયુક્ત પ્રમુખશ્રી.પદમસિંહ ભાટી સાહેબ અને મંત્રી સમદ લુહાર ની વર્ષ 2024- 25 માટે વરણી કરવામાં આવી ઇન્સ્ટોલેશન ઓફિસર શ્રી. જગદીશભાઈ પટેલ (PDG) સમારોહ અધ્યક્ષ શ્રી. પ્રતાપભાઈ ચૌધરી, ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ ડૉ.બી.ટી. પટેલ સાહેબ, કુલદીપ સિંહ જાડેજા, મહેમાનો ને વિશાળ સંખ્યામાં આમંત્રિત અતિથિ હાજર રહ્યા વડાલી, હિંમતનગર, વિજાપુર, મોડાસાના રોટેરીયન હાજર રહેલ જીવદયા પ્રેમીઓ અને ગઢ બચાવો સમિતિના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું.પૂર્વ પ્રમુખ બી.સી. ચૌહાણ ને સારી કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો ઈડર શહેરના અગ્રણી મહાનુભાવો, ભારત વિકાસ પરિષદ, સિનિયર સિટીઝન ગ્રુપ ઇડર અને અંધજન મંડળના હોદ્દેદારો હાજર રહેલ
ઈડર રોટરી ક્લબ ના સભ્યો હાજર રહી અને એનાઉન્સર ડી. એમ.નાયક, મીનલ પ્રજાપતિ, ડૉ. કરુણા ત્રિવેદીએ કાર્યક્રમની સફળ બનાવ્યો

Back to top button
error: Content is protected !!