GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના ગણેશપર ગામે તળાવમાં ન્હાવા પડેલ યુવાન પાણીમાં ડૂબી જતા મોત
TANKARA:ટંકારાના ગણેશપર ગામે તળાવમાં ન્હાવા પડેલ યુવાન પાણીમાં ડૂબી જતા મોત
અમૃત્યુની મળતી માહિતી અનુસાર મૂળ દાહોદ જીલ્લાના રહેવાસી હાલ ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ રહેતા મહેશભાઇ રૂપસીંગભાઇ મોહનીયા ઉવ.૨૪ ટંકારા તાલુકાના ગણેશપર ગામની સીમમા આવેલ ડેરીવાળુ તળાવ તરીકે ઓળખાતા પાણી ભરેલા તળાવમાં કોઇ કારણોસર પડી જતા ખેત શ્રમિક મહેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ ટંકારા પોલીસે અકાળે મોતને ભેટેલા યુવકના મરણ અંગે અ.મોતની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.