GUJARATKARJANVADODARA

નારેશ્વર થી પાલેજ ની સટલ બસનો આજથી પ્રારંભ કરવામાં આવીયો..

યાત્રાધામ નારેશ્વર થી કરજણ ડેપો દ્વારા સટલ બસ નારેશ્વર થી પાલેજ ની બસ ચાલુ કરવામાં આવી..

નરેશપરમાર કરજણ

નારેશ્વર થી પાલેજ ની સટલ બસનો આજથી પ્રારંભ કરવામાં આવીયો

યાત્રાધામ નારેશ્વર થી કરજણ ડેપો દ્વારા સટલ બસ નારેશ્વર થી પાલેજ ની બસ ચાલુ કરવામાં આવી

આજ રોજ કરજણ ડેપો દ્વારા ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ ની રજૂઆત થી નારેશ્વર ધામ માં આવતા ભાવિક ભક્તો તેમજ પાલેજ- ભરૂચ કંપનીમાં નોકરી કરતા યુવાનો તેમજ શાળા કોલેજ કરતા વિદ્યાર્થી ઓ ની તખલીફ ને ધ્યાન રાખી ને કરજણ નારેશ્વર પાલેજ સટલ બસ નો આજથી પ્રારંભ નારેશ્વર ધામના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ વ્યાસ ના વરદ હસ્તે કરવામાં આવ્યો…

આ પ્રસંગે નારેશ્વર ધામ ના ટ્રસ્ટી અને ધારાસભ્ય અક્ષય પટેલ,મેનેજર સહિત નો સ્ટાફ હાજર રહ્યો.મેનેજર સહિત સ્ટાફ નું શાલ ઓઢાડી સન્માન કરાયું ….

આ બસ શરૂ થવાથી ભાવિક ભક્તો અને આ રૂટ ની પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ..

Back to top button
error: Content is protected !!