




પાટણ ના સરસ્વતી તાલુકા માં ચાંદીપુરા વાયરસ નો એક કેસ આવ્યો સામે
મોટા નાયતા ગામે રહેતા 7 વર્ષ ના બાળક ને ચાંદીપુરા વાયરસ થી થયો સંક્રમિત
બાળક ને તાવ આવતા ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો
બાળક માં ચાંદીપુરા વાયરસ ના લક્ષણો જણાતા સીરમ સેમ્પલ તપાસ અર્થે અમદાવાદ લેબ માં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા
લેબ રિપોર્ટ આવતા બાળક ચાંદીપુરા વાયરસ થી પોઝીટીવ હોવાનું સામે આવ્યું
પાટણ જિલ્લા માં પ્રથમ કેસ ચાંદીપુરા નો સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું..
આરોગ્ય વિભાગ દ્વારા નાયતા ગામે સર્વે તેમજ દવા છંટકાવની કામગીરી શરુ કરી..
બળવંત રાણા,
વાત્સલ્યમ દૈનિક સમાચાર




