GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલ. મોબાઈલ શોધી પરત આપ્યા
WAKANER:”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલ. મોબાઈલ શોધી પરત આપ્યા
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અરજદારોના ખોવાયેલા ૧.૭૬ લાખની કિમતના સાત મોબાઈલ શોધી કાઢી પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિને સાર્થક કરી હતી
વાંકાનેર તાલુકા પીએસઆઈ એલ એ ભરગાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે CEIR એપ્લીકેશન ઉપયોગ કરી પ્રજાના ખોવાયેલ મોબાઈલની વિગતો મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી સતત મોનીટરીંગ કર્યું હતું ને ખોવાયેલા મોબાઈલ ફોન કુલ ૭ કીમત રૂ ૧,૭૬,૬૪૯ ના શોધી કાઢી અરજદારોને પરત સોપ્ય હતા એથી અરજદારોએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો