ARAVALLIDHANSURAGUJARAT

ધનસુરા : રાજેસ્થાનથી ગાડી ખાલી કરવા આવેલ ડ્રાઇવરનું પ્રવેશદ્વાર આગળ ઢળી પડતા મોત : CCTV માં ઘટના કેદ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ધનસુરા : રાજેસ્થાનથી ગાડી ખાલી કરવા આવેલ ડ્રાઇવરનું પ્રવેશદ્વાર આગળ ઢળી પડતા મોત : CCTV માં ઘટના કેદ

આજ કાલ હાર્ટ એટેક અને કોઈ રહસ્યમય રીતે યુવકોના મોત થયાની ઘટનાઓ સામે આવે છે. આવી એક ઘટના સામે આવી હતી ધનસુરા તાલુકાના રહીયોલ ગામ પાસે આવેલ મોડાસા ધનસુરા હાઇવે પર આવેલ ગોપાલ સ્નેક્સ કમ્પની આવેલી છે. જ્યાં રાજેસ્થાન થી ગાડી ખાલી કરવા આવેલ રાજેસ્થાની યુવક માલિરામ ગુર્જર ટ્રક ખાલી કરવા કંપનીમાં મૂકી બહાર આવ્યો હતો અને પ્રવેશ દ્વારા આગળ પાળી પર બેસે છે અને પાળી પરથી એકાએક અચાનક નીચે ઢળી પડે છે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી યુવકને એમ્બયુલન્સ દ્વારા ધનસુરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો

Back to top button
error: Content is protected !!