GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI: મોરબી જિલ્લા નોટરી અસોશિયેશનની સાધારણ સભા યોજાઈ

MORBI: મોરબી જિલ્લા નોટરી અસોશિયેશનની સાધારણ સભા યોજાઈ
આજે નોટરી અસોશિયેશન મોરબી જિલ્લા ની સાધારણ સભા હોદેદારો નિમણૂક કરવા પુર્વ પ્રમુખ સંજયસિંહ ઝાલા નોટરી શ્રી પુર્વ પ્રમુખ કમળાબેન મૂછડિયા નોટરી શ્રી પુર્વ પ્રમુખ ભાવેશભાઈ ફૂલતરિયા શ્રી પૂર્વ ઉપપ્રમુખ એલ. પી.ચાવડા સાહેબ પૂર્વ ઉપ પ્રમુખ વિજયંતી બેન વાઘેલા સહિત નાએ ઉપર નામો પ્રપોઝલ કરતા ઉપસ્થિત બધા સભ્યો એ સંમતી આપતા સર્વાનુમતે પસંદગી કરવામાં આવેલ છે.
પ્રમુખ શ્રી બી.કે ભટ્ટ ઉપ પ્રમુખ શ્રી ખુશ્બુ બહેન કોઠારી તથા સરડવા અશોકભાઈ સેક્રેટરી તરીકે ભાગ્યાં રમેશ આર ટંકારા જોઇન્ટ સેક્રેટરી તરીકે મહાવીરસિંહ જાડેજા તથા વિરેન્દ્ર મહેત્તા ની નિમણુક કરેલ છે કારોબારી મા નિર્મળસિંહ જાડેજા મોરબી કિરીટ પટેલ હળવદ નિમાવત હિરેનભાઈ ટંકારા ઉપસ્થિત રહ્યા હતા






