

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.48333332, 0.4171875);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 35;
વિજુબેન દેત્રોજા નુ ઘટનાસ્થળે મૃત્યુ નિપજતા પરિવારજનો માં શોક ની લાગણી.
૭ થી વધારે ઈજાગ્રસ્ત પામેલા વ્યક્તિઓને સાયલા , સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા.
સુરેન્દ્રનગર ના સાયલા,ચોટીલા નેશનલ હાઇવે પર મજુર ભરેલુ સુપર કેરી સાથે અજાણ્યા વાહને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આશરે ૭ થી વધારે લોકો ને નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમા વિજુબેન બેચર ભાઈ દેત્રોજા ઉંમર વર્ષ આશરે 65 તેઓનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.તેમજ ઈજાગ્રસ્ત પામેલા વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ બોલાવી સાયલા તથા સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા


