DAHODGUJARAT

દાહોદ ના સહયોગ થી આશાપૂરી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ઈન્ટેસીફાઇડ આઇ ઈ સી કેમ્પાઈંગ નું આયોજન કરવામાં આવ્યું

તા. ૧૩. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના સહયોગ થી આશાપૂરી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ઈન્ટેસીફાઇડ આઇ ઈ સી કેમ્પાઈંગ નું આયોજન કરવામાં આવ્યું

આજ તા.૧૩.૦૮.૨૦૨૪ ના રોજ અત્રે ના પ્રા આ કે ટાન્ડા ખાતે સર્વાંગી વિકાસ કેળવણી મંડળ લિંક વર્કર સ્કીમ દાહોદ ના સહયોગ થી આશાપૂરી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ઈન્ટેસીફાઇડ આઇ ઈ સી કેમ્પાઈંગ નું આયોજન કરવામાં આવ્યું હતુ તે અંતર્ગત એચ આઇ વીએઈડ્સ/ટીબી/એચ બી એસ એ જી/એસ ટી આઇ અંગે શાળા મા હાજર તમામ વિદ્યાર્થી ઓ ને વિનોદભાઈ દ્વારા વિગતવાર સમજ આપવામાં આવી તથા થવાના કારણો/બચવાના ઉપાયો અંગે સમજ આપવામાં આવી

તદઉપરાંત માનનીય જિલ્લા મેલેરિયા અધિકારી અતિત ડામોર સાહેબ તથા તાલુકા હેલ્થ અધિકારી બામણીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ મેલેરિયા/ડેન્ગ્યુ/ચિકનગુનિયા/ચંદીપુરમ અંગે આઇ ઇ સી જેમ કે મચ્છર જન્ય રોગ થવાના કારણો, બચવા ના ઉપાય તથા સારવાર અંગે સમજ પ્રા આ કે સુપરવાઈઝર મુકેશભાઈ દ્વારા આપવામાં આવી પ્રોગ્રામ દરમિયાન ડી આર ડી લવિન્દ્રભાઈ, ઝોનલ સુપરવાઈઝર હેતલબેન, લિંક વર્કર બબેરિયા ગોવિંદભાઈ તથા બબેરિયા અંજુબેંન હાજર રહ્યા હતા, આશાપુરી માધ્યમિક શાળા ના આચાર્ય નવીનભાઈ પરમાર, તેમજ શાળા ના તમામ સ્ટાફ દ્વારા સહયોગ આપી પ્રોગ્રામને સફળ બનાવવા સહભાગી થયા હતા.

Back to top button
error: Content is protected !!