MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા મી તાલુકાના બગસરા ગામે સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અને ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો

MALIYA (Miyana):માળીયા મી તાલુકાના બગસરા ગામે સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અને ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો
માળીયા મી તાલુકાના બગસરા ગામે સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અને ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજરોજ 15 મી ઓગસ્ટ અને દેશ ભરમા સ્વતંત્ર અને આઝાદી ને 78 વર્ષ ની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે આજે બગસરા પ્રાથમિક શાળા એ શાળા માં અભ્યાસ કરતી કન્યા ના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને શાળા માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ ને ચોકલેટ અને બીસકીટ આપી ને મોઢું મીઠું કરાવવા આવ્યું હતું અને રાષ્ટ્રગીત ગાય અને નારોઓ લગાવી ને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળા ના આચાર્ય તેમજ શિક્ષકો તથા ગામ પંચાયત ના હોદ્દેદારો તથા ગામજનો ની ઉપસ્થિતિ હતી અને હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો







