GUJARAT
મનન વિદ્યાલય સાધલી ખાતે ૭૮ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી...શિનોર સમગ્ર દેશ ભરમાં 15 મી ઓગસ્ટ 78 માં સ્વતંત્રતા પર્વ ની ભારે આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે કરજણ જવાના મુખ્ય માર્ગ પર આવેલ મનન વિદ્યાલય ખાતે સ્વતંત્રતા પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાયર્ક્રમ માં શાળા ના બાળકો દ્વારા વિવિધ વેશભૂષા સાથે કાર્યક્રમ યોજી દેશનાં વીર શહીદ જવાનોનાં બલિદાન ને કરાવ્યા હતા. સમગ્ર દેશવાસીઓમાં 15 મી ઓગસ્ટ 78 માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ત્યારે શિનોર તાલુકાના ગામોમાં પણ આન બાન શાન સાથે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.





