GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા

TANKARA:ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયા
ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પ્રભુનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા જીગ્નેશભાઈ દિનેશભાઈ કવૈયા, મકબુલભાઈ અમીભાઇ ચૌધરી, કીર્તિભાઈ ઉર્ફે કેતનભાઈ રમણીકભાઈ શાહ એ ઈલ્યાશભાઈ ઉસ્માનભાઈ મેસાણીયાને રોકડા રકમ રૂ.૨૩૮૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.







