SABARKANTHA
સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દીકરીઓ જાતે રાખડીઓ બનાવી




હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દીકરીઓ જાતે રાખડીઓ બનાવી છે તે રાખડીઓ બાળકો નિવાસી સંસ્થામાં રહે છે તેમને આજે રાખડી ઓ બાંધવામાં આવી અને બાળકોને મીઠાઈ ખવરાવીને આશીર્વાદ આપવામાં આવ્યા આ પ્રસંગે સંસ્થાનો તમામ સ્ટાફ તથા વહીવટી સંચાલક જીતુભાઈ હાજર રહ્યા હતા
અહેવાલ:- પ્રતિક ભોઈ




