GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર ના કોટડા નાયાણી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા
WANKANER:વાંકાનેર ના કોટડા નાયાણી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસે કોટડા નાયાણી ગામે રામદેવપીરના મંદીર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી સતાભાઇ કડવાભાઇ વરૂ, પરાક્રમસિંહ હાલુભા જાડેજા, યાકુબભાઇ બોદુભાઇ કાતીયાર, કાળુભાઇ દેવજીભાઇ રાઠોડ, કીરીટસિંહ પ્રવીણસિંહ જાડેજા, પ્રકાશભાઇ હશુભાઇ ધ્રાંગધરીયા અને રમજાનભાઇ અભરામભાઇ ઠેબાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 27,400 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.