GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરમાં શિવરાજ પાર્ક શેરી નં 4.મા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
WANKANER:વાંકાનેરમાં શિવરાજ પાર્ક શેરી નં 4.મા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
વાંકાનેર સિટી પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે વાંકાનેર શિવરાજ પાર્ક શેરી નં. 4 માં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો નિલેશભાઈ મેણશીભાઈ કારગઠિયા, ધર્મેશભાઈ મહેશભાઈ રામાવત, અજયભાઈ વસુદેવભાઈ અગ્રવાત, મહેશભાઈ આત્મારામભાઈ રામાવત અને હાર્દિકસિંહ વિજયસિંહ ઝાલાને રોકડ રૂ. 17,900ના મુદ્દામાલ સાથે પકડી પાડી વાંકાનેર સિટી પોલીસ મથકમાં જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.