GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામે જુગાર રમતા પાંચ ઈસમ ઝડપાયા
MORBI:મોરબીના ગોર ખીજડીયા ગામે જુગાર રમતા પાંચ ઈસમ ઝડપાયા
મોરબીના ગોરખીજડીયા ગામે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડતા ગામા આવેલ રબારીવાસમાં જુગાર રમી રહેલા (1)માવજીભાઇ મકનભાઇ કણઝારીયા ઉવ-૬૦ રહે-ગોર ખીજડીયા, (2)સવજીભાઇ છગનભાઇ મોરડીયા ઉવ-૫૦ રહે-ગોર ખીજડીયા, (3)ઠાકરશીભાઇ દેવરાજભાઇ ગોરીયા ઉવ-૫૪ રહે-ગોર ખીજડીયા, (4)સુમારભાઇ જુસબભાઇ સુમરા ઉવ-૫૯ રહે-વનાળીયા તા-જી મોરબી, (5)યુનુશભાઇ આમદભાઇ સુમરા ઉવ-૪૩ રહે-વનાળીયા તા-જી મોરબીવાળાની અટક કરવામાં આવી છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૨૫,૩૦૦/-નો મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.