
તા. ૨૩.૦૮.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જલારામ પાર્ટી પ્લોટ પાછળ ઇસ્કોન પરિવાર દાહોદ દ્વારા જન્માષ્ટમીને લઈ પત્રકાર પરીષદ યોજવામાં આવી
આજરોજ શુક્રવાર ૧૨ કલાકે વાત કરીયેતો ઇસ્કોન પરિવાર દ્વારા દાહોદમાં બીજી જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે જે શોભાયાત્રા તા.૨૬.૦૮.૦૨૪ ના દાહોદના ગોધરારોડ વિસ્તારમાં ફ્રાવવાંમાં આવશે જે શોભા યાત્રામાં મોટી સંખ્યામા શ્રદ્ધાળૂઓ જોડાય એવી અપીલ કરવામાં આવી છે




