MORBI:મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે કન્ટ્રક્શનની ઓફીસમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
MORBI:મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે કન્ટ્રક્શનની ઓફીસમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર ઇ/ચા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. વનરાજભાઇ મુળુભાઇ ચાવડા નાઓને મળેલ બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. બી.એમ.બગડા નાઓને હકીકત આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના ટીંબડી ગામ ના પાટીયા પાસે આવેલ અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલ રહે.શ્રીકુંજ સોસાયટી-૦૧ મોરબી વાળા ની કન્ટ્રકશન ની ઓફીસ માં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.૧,૫૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા
(૧)અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલ ઉવ-૪૨ રહે. શ્રીકુંજ સોસાયટી-૦૧ મોરબી (૨)અમીતસિંહ જીતુભા સોલંકી રહે. જનકપુરી સોસાયટી મોરબી-ર (૩)તરૂણભાઇ કરમશીભાઇ પટેલ રહે.કન્યા છાત્રાલય રોડ રૂશીકેશ એપાર્ટમેન્ટ મોરબી (૪)ધમેન્દ્રભાઈ રમેશભાઇ મેવાડા રહે. મહેન્દ્રનગર ઉમાવિલેજ મોરબી.(૫)હીતેષભાઇ દુલર્ભજીભાઇ પટેલ રહે.મોરબી પટેલ નગર આલાપ રોડ ટાવર બી-૫૦૨ રોકડ રકમ રૂ.૧,૫૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસે જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.