ARAVALLIBAYADGUJARAT

વિજિલન્સ કમિશ્નર આવ્યા પછી પણ ભ્રષ્ટાચાર અટકે તો સારુ :બાયડના પટેલના મુવાડા ગ્રામપંચાયત માં આવતા ચાપલાવત ગામનો ડીપ ધોવાયો..!! ભ્રષ્ટાચારનું ગરનાળુ..?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

વિજિલન્સ કમિશ્નર આવ્યા પછી પણ ભ્રષ્ટાચાર અટકે તો સારુ :બાયડના પટેલના મુવાડા ગ્રામપંચાયત માં આવતા ચાપલાવત ગામનો ડીપ ધોવાયો..!! ભ્રષ્ટાચારનું ગરનાળુ..?

અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકા ના પટેલના મુવાડા ગામ પંચાયત માં આવતા ચાપલાવત ગામ ની ડીપ તુટી જતાં ગામ લોકો સંપર્ક વિહોણા બન્યા. ભ્રષ્ટાચાર નું આ વરવું ઉદાહરણ ડીપ તુટી જતાં ગામજનો ને દુધ ભરવા જવું બાળકો ને સ્કુલ માં જવા તેમજ કોઈ વ્યક્તિ બીમાર પડે તો ગામમાં રસ્તો ન હોવાને 108 પણ આવી શકે ન હોય ગામ લોકો ને ભારે મૂશ્કેલી નો સામનો કરવો પડે છે અગાઉ આજ ડીપ બનાવવા બાબતે નેતાઓ મુલાકાત આશ્ર્વાસન આપી ને ગયા હોય આજદિન સુધી દેખાયા નથી એવું. ગ્રામજનો. એ જણાવ્યું હતું આ ગરનાળા નુ કામ સત્વરે હાથ ધરવામાં નહીં આવે તો ગ્રામ જનો આવનારી દરેક ચુંટણી નો બહિષ્કાર કરવાનુ જણાવ્યું હતું.બાયડ અને સાઠંબા વિસ્તારમાં તંત્રની પોલમ પોલ

Back to top button
error: Content is protected !!