MORBIMORBI CITY / TALUKO

MORBI:સુરક્ષિત સલામત રહેવા, કોઈ જોખમ ના લેવા અને બિનજરૂરી બહાર ના નીકળવા અંગે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ

સુરક્ષિત સલામત રહેવા, કોઈ જોખમ ના લેવા અને બિનજરૂરી બહાર ના નીકળવા અંગે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ

 

 

સમગ્ર ગુજરાતમાં વરસાદ માટેની ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોઈ એકાદ બે જીલ્લાને બાદ કરતા પૂરા રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે..

Oplus_131072

છેલ્લા 24 કલાકથી મોરબી જિલ્લામાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે અને હજુ બે દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે ઉપરાંત

ઉપરવાસ વરસાદને લઈને જન્માષ્ટમીના રાત્રે 11 કલાકે મચ્છુ ડેમ નં. 2 ના 10 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે અને વધુ દરવાજા ખોલવા પડે તેવી સંભાવના છે..નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે

મોરબીવાસીઓને સલામત અને સુરક્ષિત જગ્યાએ રહેવા, વીજ થાંભલાઓથી દૂર રહેવા, કોઈ પણ પ્રકારનું જોખમ ના લેવા અને બિનજરૂરી બહાર ના નીકળવા*

મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીની પ્રજાને અનુરોધ-અપીલ કરી છે..

Back to top button
error: Content is protected !!