
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડાના ધુળેટા ગામમાં 30 ફૂટ ઉંડા કૂવામાંથી વન વિભાગ દ્વારા 10 ફુટ અજગર નું રેસ્ક્યુ કરાયું
ચોમાસાની સિઝનમાં અવનવા ઝેરી જીવજંતુઓ બહાર આવતા હોય છે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સાપ તેમજ અજગર વધુ પ્રમાણમાં દેખાય છે ક્યારે ભિલોડા તાલુકાના ધૂરેટા ગામમાં 30 ફૂટ કુંડા કુવાની અંદર અજગર જોવા મળ્યો હતો ત્યારે ગામો લોકોએ જાણ કરતાં શામળાજી વન વિભાગ ની ટીમ ઘટના સ્તરી પહોંચી હતી અને 30 ફૂટ ઊંડા કૂવામાં અજગરનું રેસક્યુ કરવામાં આવ્યું હતું શામળાજી વન વિભાગને જાણ કરતા કુવામાં પડેલ અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું 10 ફૂટ ની લંબાઈ ધરાવતા અજગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો




