GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભવાની ચોકમાં જાહેરમાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના ભવાની ચોકમાં જાહેરમાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા
મોરબી શહેરના ભવાનીચોકમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી ઈમરાન ઉમરભાઈ પઠાણ, ઓસમાનભાઈ ગનીભાઈ દાવલીયા, આશીફભાઈ દિલાવરભાઈ પઠાણ, પરેશભાઈ મનહરલાલ ઠાકર, ઈમરાનભાઈ યુનુષભાઈ દાવલીયા, યુનુષભાઈ જુમાભાઈ દાવલીયા અને ફિરોજભાઈ જુસબભાઈ દાવલીયા જાતે પીંજારાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 9 હજાર કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી








