SABARKANTHA
હુંજ ને બોખર ના ડુંગર વિસ્તારમાં ભારે મેંધ મહેર થતાં કુદરતી સૌંદર્ય નો નજારો

ભર ચોમાસે હુંજ ને બોખર ના ડુંગર વિસ્તારમાં ભારે મેંધ મહેર થતાં કુદરતી સૌંદર્ય નો નજારો ખિલી ઉઠતા ડુંગર ઉપર થી ધોધ વહેવા લાઞતાં અતિ સુંદર દ્રશ્યો સર્જાયા હતા ને આજુબાજુના હુંજ બોખર રાયઞઢ ઞોભોઇ વિસ્તાર ના ઞામોના યુવાનો યુવતીઓ વહેતા ધોધ નો નજારો માણવા ઉમટી પડ્યા હતા .
અહેવાલ:- પ્રતિક ભોઈ


