GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના ટીકર ગામે જુગાર રમતા ૯ ઈસમો ઝડપાયા
Halvad:હળવદના ટીકર ગામે જુગાર રમતા ૯ ઈસમો ઝડપાયા
હળવદ પોલીસે ટીકર ગામે કોળીવાસમાં દરોડો પાડી જાહેરમાં જુગાત રમી રહેલા આરોપી કિશોર બચુભાઇ પરમાર, જાદવભાઈ બાબુભાઇ ઈંદરિયા, દિનેશ મેરુભાઈ ઇટોદરા, અજય લાભુભાઈ આડેસરા, દિલીપ રામસંગભાઈ વલિયાણી, યોગેશ ધનજીભાઈ ચાવડા, ઘનશ્યામ જીવાભાઈ બાબરીયા, મનસુખ સોમચંદભાઈ બાબરીયા અને આરોપી હકુભાઈ સુંડાભાઈ ઈંદરિયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 78,400 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.